કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે એકસરસાઈઝ એકુવેરિનનું આયોજન કર્યું હતું ? માલદીવ શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 127મો 88મો 101મો 125મો 127મો 88મો 101મો 125મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની પ્રાદેશિક ઓફિસ ક્યા શરૂ કરવામાં આવશે ? પુણે હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ પુણે હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા પ્રકાશિત ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2023 મુજબ વિશ્વમાં ક્યું શહેર રહેવા માટે સૌથી યોગ્ય શહેર છે ? સીડની પેરિસ વિયેના શાંઘાઈ સીડની પેરિસ વિયેના શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ કિચન પોલિસી રજૂ કરી ? કેરળ જમ્મુ-કાશ્મીર નવી દિલ્હી હરિયાણા કેરળ જમ્મુ-કાશ્મીર નવી દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) REWARD (Rejuvenating Watersheds for Agricultural Resilience through Innovative Development) પ્રોગ્રામ કઈ સંસ્થાની સહાયથી લાગુ કરવામાં આવી રહ્યો છે ? UNDP ADB IMF વર્લ્ડ બેંક UNDP ADB IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP