ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ?

કેશ રિઝર્વ રેશિયો
રેપો રેટ
રેપો અને રિવર્સ રેપોરેટ બંને
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ____ ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી.

આર્થર લુઈસ
પી.સી.મહાલનોબિસ
આર. એફ. હેરોડ
રેનિસફાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP