ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ?

રેપો અને રિવર્સ રેપોરેટ બંને
કેશ રિઝર્વ રેશિયો
રેપો રેટ
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક
શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો
પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ
સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઇઝ ડયુટી

1 થી 4 તમામ
2, 3 અને 4
1
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP