ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભનતતગાગા મતનભનગાગા મભતતનગાગા મતતભનગાગા મભનતતગાગા મતનભનગાગા મભતતનગાગા મતતભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રેક્ષક" શબ્દની સંધિ છૂટી પાડો. પ્રક્ + શક પ્ર + ઈક્ષક પ્રક + શક પ્ર + અક્ષક પ્રક્ + શક પ્ર + ઈક્ષક પ્રક + શક પ્ર + અક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હાય હાય ! કોઈકે મારુ સ્કૂટર પડી નાખ્યું’ - રેખાંકિત પદને શું કહેવાય ? નામયોગી ક્રિયાતિપત્યર્થ હાવભાવ કેવળપ્રયોગી નામયોગી ક્રિયાતિપત્યર્થ હાવભાવ કેવળપ્રયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી. દ્વંદ્વ અવ્યયીભાવ બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ અવ્યયીભાવ બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હસતું મોઢું રાખજો' કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કંગાલ પર ઈતની રહમ કરો !' - આ વાકય કઈ કૃતિમાં બોલાયેલું છે ? બાનોવાડો પરીક્ષા ભીખુ જીવનપાથેય બાનોવાડો પરીક્ષા ભીખુ જીવનપાથેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP