જાહેર વહીવટ (Public Administration) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેની ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? પત્ર અહેવાલ દસ્તાવેજ રજા રીપોર્ટ પત્ર અહેવાલ દસ્તાવેજ રજા રીપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લૉર્ડ રીપન લૉર્ડ ક્લાઈવ લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ રીપન લૉર્ડ ક્લાઈવ લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) હેયઝ અને કીઅર્ની (Hays and Kearney) ના વર્ણન પ્રમાણે નીચેના પૈકી કયો નવા લોકપ્રશાસનનો હાર્દ સિદ્ધાંત નથી ? લોકશાહીકરણ કદ ઘટાડો (Down Sizing) બિન અમલદારીકરણ વિકેન્દ્રીયકરણ લોકશાહીકરણ કદ ઘટાડો (Down Sizing) બિન અમલદારીકરણ વિકેન્દ્રીયકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) અંદાજપત્ર (બજેટ) એટલે ... નિયમો આંકડાની માયાજાળ વ્યક્તિગત યોજના હેતુ-નિર્ધારણ નિયમો આંકડાની માયાજાળ વ્યક્તિગત યોજના હેતુ-નિર્ધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? લખનઉ વિશ્વવિદ્યાલય દિલ્લી વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય દિલ્લી વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP