જાહેર વહીવટ (Public Administration) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? પ્રજાનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 1961માં રાજ્યસભા દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્ત આધારિત નીચેના પૈકી કયા વર્ષમાં ત્રીજી અખિલ ભારતીય સેવા 'ભારતીય વન સેવા' ઉભી કરવામાં આવી ? 1962 1963 1966 1968 1962 1963 1966 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વડાપ્રધાનનો લોકપ્રશાસનમાં શ્રેષ્ઠતાનો પુરસ્કાર નીચેના પૈકી ભારત સરકારનું કયું મંત્રાલય / સંસ્થા સંભાળે છે ? પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ) વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ) કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ) વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ) કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સ્થાનિક સરકાર અથવા ગ્રામીણ સ્થાનિક સરકારના સંદર્ભમાં '3F' ની વિભાવનાનો અર્થ શું છે ? ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP