ટકાવારી (Percentage)
એક પુસ્તકમાં 50% પાના સફેદ છે. 40% પાના લીલાં છે. બાકી વધેલાં 150 પાના પીળાં છે. તો લીલાં રંગના પાના કેટલા હશે ?

450
6000
1500
600

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
જો દુધ અને પાણીના 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દુધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ?

26
22
20
24

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક વર્ગના 60 વિદ્યાર્થીઓ પૈકી 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. 40% વિદ્યાર્થી હોકી રમે છે. 10% વિદ્યાર્થીઓ બંને રમત રમે છે, તો એકપણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા ?

16
18
24
20

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP