GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
એક ટ્રેક્ટરની કિંમત રૂ. 1,50,000 છે. જો તેના પર પ્રતિવર્ષ રૂ. 9,000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેક્ટરની કિંમત ___ ગણાય.

આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 1,09,000
રૂ. 60,000
રૂ. 69,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે.

આર્થિક વરદી જથ્થો
ચાવીરૂપ પરિબળ
નફા-જથ્થાનો ગુણોત્તર
સલામતી ગાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કઈ બે બાબતોનો ઉપયોગ કરીને રોનાલ્ડ ગીસ્ટે છૂટક વેપારનું સ્વરૂપ સમજાવવા રજૂઆત કરી છે ?

નફાનો ગાળો અને વેચાણ ઊથલો
વેચાણ અને નકો
ઇક્વિટીપરનો વેપાર અને મૂડી માળખું
સ્થિર અને ચલિત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે.

રિવર્સ રેપોરેટ
રેપોરેટ
CRR કેશ રિઝર્વ રેશિયો
SLR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP