સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેનની લંબાઈ 500 મીટર છે, તે 4 કિ.મી.લાંબા પુલ ઉપરથી 90 = 25 કિ.મી./કલાકની ઝડપથી પસાર થાય છે, તો ટ્રેનને આ પુલના એક છેડેથી બીજા છેડે સુધી પસાર કરતા કેટલો સમય લાગે ?
સમય અને અંતર (Time and Distance)
વિનોદ કાર દ્વારા 420 kmની મુસાફ૨ી 5 hr. 15min. માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 km/hr ની ઝડપે કાપે છે. બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ?
સમય અને અંતર (Time and Distance)
એક વ્યક્તિ જતી વખતે ચાલતો જાય છે. અને પરત આવતી વખતે સ્કુટર પર આવે છે. તો પ્રવાસ માટે તેને 6 કલાક થાય છે. તે વ્યક્તિ જતા અને આવતા ચાલે 10 કલાક થાય છે. જો તે આવતા જતા સ્કુટર પર સવારી કરે તો કેટલો સમય લાગશે ?
ધારો કે ચાલવામાં x કલાક થાય અને સ્કુટર પર y ક્લાક થાય છે. x + y =6...(1) x + x = 10...(2) 2x = 10 x = 5 x ની કિંમત સમીકરણ(1) માં મૂકતા 5 + y = 6 y= 6-5 = 1 જો તે સ્કુટર પર જાય અને પરત આવે તો y + y = 1 +1 = 2 કલાક થાય.
સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી. પ્રતિ કલાક અને 40 કિ.મી. પ્રતિ કલાક છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?