ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

એ અને રોશની આવ્યા પણ ખરા.
રોશની આવી પણ એ ન આવી.
માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ.
તમે આવો તો વાત કંઈ જામે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ"- આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો.

ઉપમા
ઉત્પ્રેક્ષા
યમક
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિકસેલ ઝાડ પડતાં-પડતાં બચી ગયું - વાક્યમાં રહેલ કૃદંત શોધો.

સામાન્યકૃદંત
ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP