ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મહેનત કરે કોઈકને એનું ફળ લઈ જાય બીજા' - એવો અર્થ ધરાવતી કહેવતોમાં કયું જૂથ અસંગત છે ?

ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે
કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું
વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા
ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

સત્ય પરમેશ્વર છે.
દમયંતીનું મુખ જાણે ચંદ્ર
ગિલો ગામમાં ગયો
યામિનીનું મુખ ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કર્તરિ વાક્યરચના શોધો.

મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા
મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
મહારાજે તરત ભાણુ તૈયાર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP