ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે ?

માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ
ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે
સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે
બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

ઉત્પ્રેક્ષા
યમક
પ્રાસસાંકળી
અન્યોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

સત્ય પરમેશ્વર છે.
યામિનીનું મુખ ચંદ્ર
ગિલો ગામમાં ગયો
દમયંતીનું મુખ જાણે ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP