ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 2જી ઓક્ટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1948 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1948 18મી ઓકટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ? ભારેલો અગ્નિ ગ્રામ લક્ષ્મી ઝંઝાવાત દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ગ્રામ લક્ષ્મી ઝંઝાવાત દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1877 1868 1873 1879 1877 1868 1873 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ? સોલંકી વંશ પરિહાર વંશ મૈત્રક વંશ ચાલુક્ય વંશ સોલંકી વંશ પરિહાર વંશ મૈત્રક વંશ ચાલુક્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ? આંબાવાડી મણીનગર ભદ્ર સિવિલ હોસ્પિટલ આંબાવાડી મણીનગર ભદ્ર સિવિલ હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? જુનાગઢ ભાવનગર ગોંડલ વડોદરા જુનાગઢ ભાવનગર ગોંડલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP