ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરઝી હકુમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ? 10 નવેમ્બર 9 નવેમ્બર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 10 નવેમ્બર 9 નવેમ્બર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ? 200 132 150 170 200 132 150 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1950 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1949 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1950 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બોટ બનાવવાનો જહાજવાડો કયાં આવેલો છે ? મગદલ્લા માંગરોળ વલભી ઉમરગામ મગદલ્લા માંગરોળ વલભી ઉમરગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP