પર્યાવરણ (The environment) નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે ? નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કેલ્વિન ચક્ર શું છે ? ખોરાકના પાચનનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર ખોરાકના પાચનનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 'વૃક્ષ મિત્ર' ના નામથી કોણ પ્રખ્યાત છે ? અનુપમ મિશ્રા ચાંદીપ્રસાદ ભટ્ટ અનિલકુમાર અગ્રવાલ સુંદરલાલ બહુગુણા અનુપમ મિશ્રા ચાંદીપ્રસાદ ભટ્ટ અનિલકુમાર અગ્રવાલ સુંદરલાલ બહુગુણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 'દુષ્કાળ'ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ? ટપક સિંચાઈનો ઉપયોગ કરો વધુ અનાજ ઉગાડો હરિયાળી ક્રાંતિ વધુ વૃક્ષો વાવો ટપક સિંચાઈનો ઉપયોગ કરો વધુ અનાજ ઉગાડો હરિયાળી ક્રાંતિ વધુ વૃક્ષો વાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણ સંદર્ભમાં 'ડર્ટી ડઝન' કોને કહેવાય છે ? 12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો 12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો 12 સૌથી હાનિકારક વાયુઓ આપેલ પૈકી એક પણ નહી 12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો 12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો 12 સૌથી હાનિકારક વાયુઓ આપેલ પૈકી એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પારજાંબલી (UV) તરંગની શોધ કોણે કરી ? પોલ વિલાર્ડ વિલિયમ હર્ષલ જોહન રીટર વિક્ટર હેસ પોલ વિલાર્ડ વિલિયમ હર્ષલ જોહન રીટર વિક્ટર હેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP