યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચત પ્રમોશન પર ભાર મૂકે છે ?

મહિલા સમૃદ્ધિ યોજના
રાષ્ટ્રીય મહિલા કોષ
જવાહર રોજગાર યોજના
ઇન્દિરા મહિલા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મધ્યાહન ભોજન યોજનાના (MDM) ના લાભાર્થીઓ ___ છે.

આપેલ પૈકી એક પણ નહીં
6 થી 11 વર્ષના બાળકો
સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો
6 થી 14 વર્ષના બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસર (PIO) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતે સ્વીકારે છે ?

આપેલ તમામ
રૂબરૂ
અરજી પત્ર દ્વારા
E-mail application દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP