યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે ?

65% અને 35%
60% અને 40%
70% અને 30%
75% અને 25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેના પૈકી કઈ યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારોને પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનો છે ?

મુખ્યમંત્રી આવાસ યોજના
શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના
ઇન્દિરા આવાસ યોજના
સરદાર પટેલ આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત અને દેશના ગામડાઓના સામાજિક વિકાસ માટેની કઈ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ?

ગ્રામ્ય સેવા યોજનાઓ
રાજ્ય સેવા યોજનાઓ
સામૂહિક સેવા યોજનાઓ
રાષ્ટ્રીય સેવા યોજનાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ?

અનાજમાં સ્વનિર્ભરતા
પૂર પુન:વસન
શ્વેતક્રાંતિ લાવવી
પૂર શમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનુકૂળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે ?

ઈ.સ. 2022
ઈ.સ. 2020
ઈ.સ. 2021
ઈ.સ. 2019

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP