યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"મને ભિક્ષામાં, તમે દીકરીને ભણાવશો એવું વચન આપો." આ વાક્ય કોનું છે ?

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
સુશ્રી આનંદીબેન પટેલ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
સુશ્રી વસુબહેન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારે નાગરીકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ?

ઈ-ગ્રામ
સ્વાગત
નિર્મલ ગ્રામ
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કેન્દ્ર સરકાર દ્વારા શાળાના બાળકોમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી કયા મિશનની શરૂઆત કરવામાં આવેલ છે ?

મિશન XI
મિશન IX
મિશન X
મિશન XII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
PEM નું પૂરું નામ...

પ્રોટીન એનર્જી મેટાબોલાઈટસ
પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન
પ્રોટીન ઈક્વીવેલન્ટ માલન્યુટ્રીશન
આમાંથી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP