Talati Practice MCQ Part - 6 એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 9 6 10 15 9 6 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ (CPI)માં સૌથી વધુ ભાર કોના ઉપર છે ? ખોરાક સેવાઓ પેટ્રોલિયમ પદાર્થો ઊર્જા ખોરાક સેવાઓ પેટ્રોલિયમ પદાર્થો ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 APEDA નો હેતુ શો છે ? ખેત પેદાશો માટે કાયદો કરવો વાયદા બજાર ચલાવવું ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું શોપિંગ મોલને મંજૂરી આપવી ખેત પેદાશો માટે કાયદો કરવો વાયદા બજાર ચલાવવું ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું શોપિંગ મોલને મંજૂરી આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હરિશ્ચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો. હરિ + ચંદ્ર હરિસ + ચંદ્ર હરિઃ + ચંદ્ર હરિ + શ્ચંદ્ર હરિ + ચંદ્ર હરિસ + ચંદ્ર હરિઃ + ચંદ્ર હરિ + શ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયુ આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે ? દહેજપ્રથા અસ્પૃશ્યતા બાળમજૂરી વહેમ અંધશ્રદ્ધા દહેજપ્રથા અસ્પૃશ્યતા બાળમજૂરી વહેમ અંધશ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ મત્લા કાફિયા રદીફ મક્તા મત્લા કાફિયા રદીફ મક્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP