યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો આરંભ ગુજરાતમાં ક્યારથી થયો ? 2010-11 2013-14 2000-01 2012-13 2010-11 2013-14 2000-01 2012-13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી જનધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ બેન્કમાં ખાતું ખોલાવી શકે છે ? 10 વર્ષ 20 વર્ષ 12 વર્ષ 18 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 12 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે ? રૂ. 100 રૂ. 20 રૂ. 10 રૂ. 50 રૂ. 100 રૂ. 20 રૂ. 10 રૂ. 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? રાજીવ ગાંધી જવાહરલાલ નેહરુ ગાંધીજી વિનોબા ભાવે રાજીવ ગાંધી જવાહરલાલ નેહરુ ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડીમાં પુરક પોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે ? 1 થી 3 વર્ષના બાળકો 6 થી 12 મહિનાના બાળકો 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો 0 થી 6 મહિનાના બાળકો 1 થી 3 વર્ષના બાળકો 6 થી 12 મહિનાના બાળકો 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો 0 થી 6 મહિનાના બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ગોદામ બનાવવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ગોદામ બનાવવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP