યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ? જનરલ કેટેગરી અનુસૂચિત જનજાતિ પછાત વર્ગ અનુસૂચિત જાતિ જનરલ કેટેગરી અનુસૂચિત જનજાતિ પછાત વર્ગ અનુસૂચિત જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? Swagat Online e-Dhara e-Gram Vishwa gram e-procurement Swagat Online e-Dhara e-Gram Vishwa gram e-procurement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઈ વોલેટ' યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? આઈ.એફ.સી આઈ.આર.સી.ટી.સી જી.સી.ઇ.આર.ટી એસ.બી.આઈ. આઈ.એફ.સી આઈ.આર.સી.ટી.સી જી.સી.ઇ.આર.ટી એસ.બી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ? 60 દિવસ 15 દિવસ 45 દિવસ 30 દિવસ 60 દિવસ 15 દિવસ 45 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા "મમતા અભિયાન"નો નીચેના પૈકી કયો ઘટક નથી ? મમતા નોંધ મમતા મુલાકાત મમતા કલ્યાણ મમતા સંદર્ભ મમતા નોંધ મમતા મુલાકાત મમતા કલ્યાણ મમતા સંદર્ભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઘરેલુ ત્રાસ, ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંકુલોમાં બનતા છેડતીના બનાવો સાથે મહિલાઓને સલામતી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકારે ___ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે. 1098 101 100 181 1098 101 100 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP