યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આઈ.સી.ડી.એસ યોજનાનું અમલીકરણ નીચે જણાવેલ વિકલ્પોમાંથી કોના દ્વારા થાય છે ?

મહિલા અને બાળવિકાસ વિભાગ
આરોગ્ય વિભાગ
શિક્ષણ વિભાગ
ગ્રામ વિકાસ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈન્ટરનેટ પ્રણાલી કઈ છે ?

ઈ-પ્રોર્ક્યુમેન્ટ
ઈ-ગ્રામ
ઈ-સેવા
ઈ-ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ___ રૂ. ચૂકવવાના હોય છે.

રૂ. 20
રૂ. 50
રૂ. 2
રૂ. 100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ?

1 મે, 1998
15 ઓગષ્ટ, 1998
26 જાન્યુઆરી, 2001
24 જાન્યુઆરી, 1999

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે ?

75% અને 25%
60% અને 40%
65% અને 35%
70% અને 30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP