યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણમાં શિક્ષણ, આરોગ્ય અને આવાસને કેવી સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે ?

સામાજિક સેવાઓ
ગરીબી નિવારણના કાર્યક્રમો
પ્રગતિશીલ વેરા
સામાજિક વીમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનુકૂળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે ?

ઈ.સ. 2022
ઈ.સ. 2021
ઈ.સ. 2019
ઈ.સ. 2020

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારે નાગરીકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ?

સ્વાગત
નિર્મલ ગ્રામ
ઈ-ગ્રામ
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મિશન "શક્તિ" શો હેતુ ધરાવે છે ?

દેશની સેનાના આધુનિકરણ માટેનો
આપેલ પૈકી એક પણ નહીં
માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો
દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે ?

RTI Act 2009
RTI Act 2005
RTE Act 2009
RTE Act 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઘરદીવડા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ધંધા ક્ષેત્રે ક્યાં સુધીની લોન આપવામાં આવે છે ?

રૂ. 7,000
રૂ. 10,000
રૂ. 5,000
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP