રમત-ગમત (Sports) ક્રિકેટના મેદાનમાં બે વિકેટ વચ્ચેનું અંતર પીચની લંબાઈ કેટલી હોવી જોઈએ ? 30 વાર 22 વાર 18 વાર 36 વાર 30 વાર 22 વાર 18 વાર 36 વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો ? રજત ચંદ્રક કાંસ્ય ચંદ્રક સુવર્ણ ચંદ્રક એક પણ નહીં રજત ચંદ્રક કાંસ્ય ચંદ્રક સુવર્ણ ચંદ્રક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી ? શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ પી.આર. શ્રીજેશ : હૉકી દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ પી.આર. શ્રીજેશ : હૉકી દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈડન ગાર્ડન સ્ટેડીયમ ભારતના કયા શહેરમાં આવેલું છે ? મદ્રાસ બેંગલોર કલકત્તા હૈદરાબાદ મદ્રાસ બેંગલોર કલકત્તા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "કબડ્ડી" રમતને સૌપ્રથમ વાર કયા ઓલમ્પિકમાં રમત તરીકેનો કાયદેસર દરજ્જો પ્રાપ્ત થયો ? 2012 હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. 1990 2016 2012 હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. 1990 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં "પોલો" રમતનો આરંભ થયો ? રાજસ્થાન પંજાબ મણિપુર હરિયાણા રાજસ્થાન પંજાબ મણિપુર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP