રમત-ગમત (Sports) "જીવ મિલ્ખા સિંઘ" કઈ રમત સાથે સંકળાયેલ છે ? વોલીબોલ હોકી દોડ ગોલ્ફ વોલીબોલ હોકી દોડ ગોલ્ફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કુ. માના પટેલે (Maana Patel) નેશનલ ગેઈમ્સમાં ત્રણ ગોલ્ડમેડલ કઈ રમતમાં મેળવ્યા છે ? સ્વીમીંગ ટેનિસ ચેસ રાઈફલ શુટિંગ સ્વીમીંગ ટેનિસ ચેસ રાઈફલ શુટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1963 1961 1964 1962 1963 1961 1964 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ખેલ મહાકુંભ 2016 માં કુલ ___ રમતોનો સમાવેશ કરવામાં આવેલ હતો ? 30 24 28 26 30 24 28 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચે દર્શાવેલ જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. કે.ડી.જાધવ - કુસ્તી અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ લિએન્ડર પેસ - બેડમિન્ટન કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ કે.ડી.જાધવ - કુસ્તી અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ લિએન્ડર પેસ - બેડમિન્ટન કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેનામાંથી સૌથી નાનું શું છે ? સ્કવૉશ બૉલ ટેનિસ બૉલ ક્રિકેટ બૉલ હૉકી બૉલ સ્કવૉશ બૉલ ટેનિસ બૉલ ક્રિકેટ બૉલ હૉકી બૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP