રમત-ગમત (Sports) પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલા છે ? ફૂટબોલ ટેનિસ વોલીબોલ હોકી ફૂટબોલ ટેનિસ વોલીબોલ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ ક્યાં આવેલું છે ? કાનપુર કલકત્તા બેંગલોર મોહાલી કાનપુર કલકત્તા બેંગલોર મોહાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "કબડ્ડી" રમતને સૌપ્રથમ વાર કયા ઓલમ્પિકમાં રમત તરીકેનો કાયદેસર દરજ્જો પ્રાપ્ત થયો ? હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. 2016 1990 2012 હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. 2016 1990 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે ? સ્કેવ્શ કોર્ટ બેડમિન્ટન કોર્ટ લોન ટેનીસ કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ સ્કેવ્શ કોર્ટ બેડમિન્ટન કોર્ટ લોન ટેનીસ કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત કઈ છે ? ક્રિકેટ કબડ્ડી ફિલ્ડ હોકી ફૂટબૉલ ક્રિકેટ કબડ્ડી ફિલ્ડ હોકી ફૂટબૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમનો કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 2,00,000 રૂ. 3,50,000 રૂ. 4,50,000 રૂ. 2,50,000 રૂ. 2,00,000 રૂ. 3,50,000 રૂ. 4,50,000 રૂ. 2,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP