રમત-ગમત (Sports)
ભારત માટે સચિન તેંડુલકર પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી ?

20 વર્ષ
17 વર્ષ
16 વર્ષ
18 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
યુ.એસ.એ. ની રાષ્ટ્રીય રમત નીચે આપેલામાંથી કઈ છે ?

બાસ્કેટબોલ
ગોલ્ફ
બેઝબોલ
ક્રિકેટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
સોમદેવ દેવવર્મને કઈ રમતમાંથી સંન્યાસ લીધો ?

હોકી
ફૂટબોલ
વોલીબોલ
ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવો પ્રથમ જીમ્નાસ્ટ કોલ હતા ?

વિકાસ પાન્ડે
શ્યામ લાલ
બલરામ
મોન્ટુ દેવનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP