GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કયા દેશમાં મહિલા ક્રિકેટરોએ સતત 16 મેચ વન-ડે મેચ જીતીને નવો રેકોર્ડ તાજેતરમાં બનાવ્યો ?

પાકિસ્તાન
ભારત
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી ભારતના બંધારણમાં દર્શાવેલ મૂળભૂત ફરજો કઈ છે ?
(1) ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ અને સમર્થન
(2) આપણી વિવિધ સંસ્કૃતિનું ગૌરવ અને રક્ષણ
(3) નૈતિકતાના સિદ્ધાંતોનું અનુસરણ
(4) પ્રતિજ્ઞાપૂર્વક હિંસા છોડી દેવી અને જાહેર મિલકતની સાચવણી

1, 2 અને 4
1, 2 અને 3
3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્સ કમિટી નીચેનામાંથી કયા ખ્યાલોને મૂળભૂત હિસાબી ધારણાઓ ગણાવે છે ?

સંપાદન
એકસૂત્રતા
હિસાબી એકમ
સંપાદન અને એકસૂત્રતા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP