રમત-ગમત (Sports) પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ? વિનુ માંકડ ચેતેશ્વર પુજારા ચેતન ચૌહાણ પાર્થિવ પટેલ વિનુ માંકડ ચેતેશ્વર પુજારા ચેતન ચૌહાણ પાર્થિવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિઓ ઓલમ્પિક-2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની હતા ? સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ જમૈકા અમેરિકા સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ જમૈકા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વન-ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખિલાડી ? મહેન્દ્રસિંહ ધોની સચિન તેંડુલકર વિરેન્દ્ર સહેવાગ એબી ડી વિલિયર્સ મહેન્દ્રસિંહ ધોની સચિન તેંડુલકર વિરેન્દ્ર સહેવાગ એબી ડી વિલિયર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એમ્બેસેડર (International Boxing Association Ambassador) તરીકે 2017માં સ્ત્રીઓની બોક્સિંગ સ્પર્ધા માટે કોની નિમણૂંક થયેલ હતી ? અખીલ કુમાર મહમદઅલી કોમર મેરી કૉમ વિજેન્દ્ર સીંગ અખીલ કુમાર મહમદઅલી કોમર મેરી કૉમ વિજેન્દ્ર સીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ? બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. આપેલ તમામ હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. આપેલ તમામ હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલ ખેલાડી કોણ હતી ? એલીવિરા બ્રિટ્ટો શાંતી મલ્લિક એલિઝા નેલ્સન સુનિતા શર્મા એલીવિરા બ્રિટ્ટો શાંતી મલ્લિક એલિઝા નેલ્સન સુનિતા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP