પુરસ્કાર (Awards)
મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ?

પત્રકારિત્વ સાહિત્ય
આંતરરાષ્ટ્રીય સદ્ભાવ
સંગીત અને રમત-ગમત
સમાજસેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ
શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'વળામણાં'
'ભાંગ્યાના ભેરુ'
'માનવીની ભવાઈ'
'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોફેસર યૂ લાંગ યૂને બીજો ભારતીય સાંસ્કૃતિ સંબંધ પરિષદ "ગણમાન્ય ભારતવિદ" પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે, તેઓ કયા દેશના છે ?

તિબેટ
કોરિયા
ચીન
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પાકિસ્તાન સરકારનો 'નિશાને-પાકિસ્તાન' એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવેલો છે ?

અલીયા કમરૂદીન
બેજાન દારૂવાળા
મોરારજી દેસાઈ
રૂસ્તમ જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

અવિનાશ વ્યાસ
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP