GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વ રેકોર્ડની ગિનીઝ બુકમાં 664 રનનો વિશ્વ રેકોર્ડ ધરાવનાર ભારતીય ક્રિકેટની જોડી કઈ છે ? વીનુ માંકડ અને વિજય માંજરેકર વિજય મર્ચંટ અને વિજય હઝારે સચિન તેંદુલકર અને વિનોદ કામ્બલી કપિલદેવ અને રવિશાસ્ત્રી વીનુ માંકડ અને વિજય માંજરેકર વિજય મર્ચંટ અને વિજય હઝારે સચિન તેંદુલકર અને વિનોદ કામ્બલી કપિલદેવ અને રવિશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અનુમાનિત આંકડા એટલેઃ એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હિરલ હસે છે. હિરલથી હસાય છે હિરલથી હસી પડાશે હિરલ હસી પડી. હિરલથી હસી પડાયું હિરલથી હસાય છે હિરલથી હસી પડાશે હિરલ હસી પડી. હિરલથી હસી પડાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 230 રૂ. 250 રૂ. 210 રૂ. 300 રૂ. 230 રૂ. 250 રૂ. 210 રૂ. 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા વીજળીને ચમકારે રેતપંખી રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા વીજળીને ચમકારે રેતપંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ તૃષ્ટિગુણ જ્યારે મહત્તમ હોય ત્યારે સીમાંત તૃષ્ટિગુણ ___ હોય છે. ધન પરંતુ ઘટતો ધન શૂન્ય ઋણ ધન પરંતુ ઘટતો ધન શૂન્ય ઋણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP