મહત્વના દિવસો (Important Days)
મમતા દિવસ કયા રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાય છે ?

રાષ્ટ્રીય પાંડુરંગ નિવારણ યોજના
સંકલિત બાળવિકાસ સેવા (આઈ.સી.ડી.એસ)
અંધત્વ નિવારણ કાર્યક્રમ
મધ્યાહન ભોજન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડકાં શોધો.

World Tuberculosis Day - 24 March
Teachers' Day - 5 June
World Leprosy Eradication Day - 30 January
Anti Terrorism Day - 21 May

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'લેપ્રસી વિરોધી દિન'ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

30 જાન્યુઆરી
2 ઓકટોબર
22 ડિસેમ્બર
14 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP