મહત્વના દિવસો (Important Days) અન્નપ્રાશન દિવસ આંગણવાડીમાં ક્યારે ઉજવાય છે ? આપેલ માંથી કોઈ નહીં દર સોમવારે દર બુધવારે દર મહિનાના શુક્રવારે આપેલ માંથી કોઈ નહીં દર સોમવારે દર બુધવારે દર મહિનાના શુક્રવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ પર્યાવરણ દિન કયા દિવસે ઉજવવામાં આવે છે ? 5 જૂન 15 જૂન 5 જૂલાઈ 15 જૂલાઈ 5 જૂન 15 જૂન 5 જૂલાઈ 15 જૂલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ યોગ દિવસ' ઉજવવા અંગેનો નિર્ણય યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં કયારે જાહેર કરવામાં આવ્યો ? 23 સપ્ટેમ્બર, 2014 11 ડિસેમ્બર, 2014 21 એપ્રિલ, 2014 22 જૂન, 2014 23 સપ્ટેમ્બર, 2014 11 ડિસેમ્બર, 2014 21 એપ્રિલ, 2014 22 જૂન, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 17 નવેમ્બર 22 ડિસેમ્બર 17 ઓક્ટોબર 22 સપ્ટેમ્બર 17 નવેમ્બર 22 ડિસેમ્બર 17 ઓક્ટોબર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં 15મી ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યક્તિના માનમાં મનાવવામાં આવે છે ? માઈકલ ટેમર ડૉ.અબ્દુલ કલામ સાઈરસ મિસ્ત્રી ડૉ.માર્ગારેટ ચાન માઈકલ ટેમર ડૉ.અબ્દુલ કલામ સાઈરસ મિસ્ત્રી ડૉ.માર્ગારેટ ચાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 માર્ચ 28 ઓગસ્ટ 28 જૂન 28 ફેબ્રુઆરી 28 માર્ચ 28 ઓગસ્ટ 28 જૂન 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP