મહત્વના દિવસો (Important Days) તારીખ અને તેના સંબંધમાં ઉજવાતા દિવસના જોડકામાંથી કયું જોડકું સાચું છે ? 21 માર્ચ : વિશ્વ જલસ્ત્રોત દિવસ 3 મે : વિશ્વ પૃથ્વી દિવસ 18 એપ્રિલ : વિશ્વ વન દિવસ 14 ડિસેમ્બર : ઊર્જા સંરક્ષણ દિવસ 21 માર્ચ : વિશ્વ જલસ્ત્રોત દિવસ 3 મે : વિશ્વ પૃથ્વી દિવસ 18 એપ્રિલ : વિશ્વ વન દિવસ 14 ડિસેમ્બર : ઊર્જા સંરક્ષણ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કયા દિવસે થાય છે ? 5 જૂન 31 જુલાઈ 15 ઓગષ્ટ 26 જાન્યુઆરી 5 જૂન 31 જુલાઈ 15 ઓગષ્ટ 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા "તમાકુ વિરોધી દિન" ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 31, મે 1, ડિસેમ્બર 1, ઓકટોબર 24, માર્ચ 31, મે 1, ડિસેમ્બર 1, ઓકટોબર 24, માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) મૂળ નિવાસી (આદિવાસી) દિવસ કઈ તારીખે ઉજવાય છે ? 14મી જાન્યુઆરી 2જી ઓક્ટોબર 9મી ઓગસ્ટ 15મી નવેમ્બર 14મી જાન્યુઆરી 2જી ઓક્ટોબર 9મી ઓગસ્ટ 15મી નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં પ્રતિવર્ષ 5 મી જુન દિવસ કયા હેતુસર ઉજવવામાં આવે છે ? વિશ્વ શાંતિ દિવસ આંતરરાષ્ટ્રીય મજુર દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પશુપાલન દિવસ વિશ્વ શાંતિ દિવસ આંતરરાષ્ટ્રીય મજુર દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પશુપાલન દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) દર વર્ષે ભારતમાં 16 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે ? કિસાન દિવસ વીજળી બચાવો દિવસ ગ્રાહક દિવસ વિજય દિવસ કિસાન દિવસ વીજળી બચાવો દિવસ ગ્રાહક દિવસ વિજય દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP