સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ટફન ગ્લાસ ગ્લાસવુલ ફોટોક્રોમિક ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ટફન ગ્લાસ ગ્લાસવુલ ફોટોક્રોમિક ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાનું કયું બ્લડ ગ્રુપ નથી ? A+ A- B+ C+ A+ A- B+ C+ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? તાંબુ કાચ ચાંદી સોનું તાંબુ કાચ ચાંદી સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જીભ આવી હોય તો કયું વિટામીન લેવું પડે ? વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામીન એ વિટામિન કે વિટામિન ઈ વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામીન એ વિટામિન કે વિટામિન ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'સી'ની અછતના કારણે કયો રોગ થાય છે ? સળેખમ ટાઇફોઇડ સ્કર્વી સુકતાન સળેખમ ટાઇફોઇડ સ્કર્વી સુકતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં તાપમાન દર્શાવેલ છે તે પૈકી કઈ જોડ બરાબર નથી ? 25 (C) - 73 (F) 100 (C) - 212 (F) 0 (C) - 32 (F) 5 (C) - 41 (F) 25 (C) - 73 (F) 100 (C) - 212 (F) 0 (C) - 32 (F) 5 (C) - 41 (F) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP