સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સંયોજન નથી ? ખાંડ પાણી પારો મીઠું ખાંડ પાણી પારો મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? પ્લુટો ચંદ્ર સૂર્ય પૃથ્વી પ્લુટો ચંદ્ર સૂર્ય પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એમોનિયાની બનાવટમાં કયો ઉદી્પક વપરાય છે ? FeO Fe2O3 Fe3O4 Fe FeO Fe2O3 Fe3O4 Fe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો ? નિસ્યંદન ગાળણ નિતારણ ઊર્ધ્વપાતન નિસ્યંદન ગાળણ નિતારણ ઊર્ધ્વપાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ? એક બે ત્રણ છ એક બે ત્રણ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે ? એમિનો એસિડ એસ્કોર્બિક એસિડ કેલ્શિયમ ફોલિક એસિડ એમિનો એસિડ એસ્કોર્બિક એસિડ કેલ્શિયમ ફોલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP