ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ?

નાગભટ્ટ -I
વિક્રમાદિત્ય - II
નાગભટ્ટ - II
મીહિરભોજ નાગભટ્ટ - II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ?

ચાલુક્ય વંશ
મૈત્રક વંશ
સોલંકી વંશ
પરિહાર વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

ધીરજ કુંડ
આત્મ કુંડ
દામોદાર કુંડ
સૂરત કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ?

કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો.
બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી.
પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી.
પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP