ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

સર્ટીઓરરી
હેબિયસ કોર્પસ
મેન્ડેમસ
કૉ-વોરન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ?

એક પણ નહીં
બંધારણના ભાગ -3
અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે.
બંધારણના ભાગ -4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ?

કેન્દ્રીય કાયદા સચિવ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
કેન્દ્રીય કાયદા પ્રધાન
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP