ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

કઠોરોપનિષદ
ઋગ્વેદ
સામવેદ
મુંડકોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

મુખ્યપ્રધાન
મુખ્ય સચિવ શ્રી
સ્પીકર
સંસદીય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને
મૂળભૂત ફરજોને
મૂળભૂત અધિકારને
નાગરિકતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ?

વિધાનસભાના અધ્યક્ષ
મુખ્ય પ્રધાન
પંચાયત પ્રધાન
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લોર્ડ વોરન હેસ્ટીંગ્સ
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ રીપન
લોર્ડ કલાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP