કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 75મો વાર્ષિક કાન ફિલ્મ સમારોહ ક્યા દેશમાં યોજાયો હતો ? ફાન્સ અમેરિકા જર્મની ઈંગ્લેન્ડ ફાન્સ અમેરિકા જર્મની ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘સંવાદ અને વિકાસ માટે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 4 મે 16 મે 21 મે 19 મે 4 મે 16 મે 21 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા સ્થળે યોજાયેલી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું હતું ? અમદાવાદ મહેસાણા સુરત ભાવનગર અમદાવાદ મહેસાણા સુરત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યુનાઈટેડ નેશન્સ દ્વારા 'ગુમ થયેલા બાળકો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 25 મે 23 મે 22 મે 24 મે 25 મે 23 મે 22 મે 24 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 8000 મીટરથી વધુ ઊંચાઈના પાંચ શિખર સર કરનારા પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા ? રીના શર્મા પ્રિયંકા મોહિતે પ્રિયા ચટ્ટોપાધ્યાય રાખી ઉપાધ્યાય રીના શર્મા પ્રિયંકા મોહિતે પ્રિયા ચટ્ટોપાધ્યાય રાખી ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોંગોસાગર દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા શ્રીલંકા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP