સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલા જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ
રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર
ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ
લોલકના નિયમો - ગેલેલિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હાઈડ્રોમીટર એ ___ માટેનું સાધન છે.

વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા
પાણીમાં અવાજ માપવા
વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા
પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP