ભારતની ભૂગોળ (Geography of India) વિષુવવૃતીય પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે ? ઝેયર તટપ્રદેશ ભારતીય વૃત્તો એમેઝોન તટપ્રદેશ ઇન્ડોનેશિયા તટપ્રદેશ ઝેયર તટપ્રદેશ ભારતીય વૃત્તો એમેઝોન તટપ્રદેશ ઇન્ડોનેશિયા તટપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે ? 81.16% 84.86% 80.84% 82.14% 81.16% 84.86% 80.84% 82.14% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સૂચિત ગેસ પાઇપલાઇન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય છે ? તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પ્રખ્યાત રોક ગાર્ડન ક્યા શહેરમાં આવેલું છે ? સીમલા જયપુર લખનૌ ચંદીગઢ સીમલા જયપુર લખનૌ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ? 32% 20% 25% 30% 32% 20% 25% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ? પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા કર્ણાટકના કુર્ગ મહારાષ્ટ્રનાં કોંકણ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા કર્ણાટકના કુર્ગ મહારાષ્ટ્રનાં કોંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP