ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માન. વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે ? જમ્મુ અને કાશ્મીર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ જમ્મુ અને કાશ્મીર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેશનલ એટલાસ એન્ડ થિમેટીક મેપીંગ ઓર્ગેનાઇઝેશન (NATMO) ક્યા આવેલ છે ? મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ કોલકાતા મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ? મુઝફરાબાદ દમચોક મીરપુર ચિલ્લડ મુઝફરાબાદ દમચોક મીરપુર ચિલ્લડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયુ કુત્રિમ બારું (Harbour) નથી ? મેંગ્લોર કોચીન કંડલા બેંગલુરુ મેંગ્લોર કોચીન કંડલા બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP