ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે ? આસામ મધ્ય પ્રદેશ ગુજરાત અરુણાચલ પ્રદેશ આસામ મધ્ય પ્રદેશ ગુજરાત અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ કેરીની જાત નથી ? જમાદાર દશેરી કાલીપત્તી નીલમ જમાદાર દશેરી કાલીપત્તી નીલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીની પરિભ્રમણની ગતિને ___ ગતિ પણ કહે છે. દૈનિક માસિક અઠવાડિક વાર્ષિક દૈનિક માસિક અઠવાડિક વાર્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ, એટલે કે, કન્યાકુમારી ___ આવેલું છે. વિષુવવૃત્તની ઉત્તરે મકરવૃતની દક્ષિણે કર્કવૃતની ઉત્તરે વિષુવવૃત્તની દક્ષિણે વિષુવવૃત્તની ઉત્તરે મકરવૃતની દક્ષિણે કર્કવૃતની ઉત્તરે વિષુવવૃત્તની દક્ષિણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે ? છ બે ત્રણ ચાર છ બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી કઈ છે ? નર્મદા કાવેરી કૃષ્ણા ગોદાવરી નર્મદા કાવેરી કૃષ્ણા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP