ભારતની ભૂગોળ (Geography of India) વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે ? રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સરેરાશ પાક ઘનિષ્ઠતા (ક્રોપિંગ ઈન્ટેન્સીટી) કેટલી છે ? 180 ટકા 127 ટકા 90 ટકા 100 ટકા 180 ટકા 127 ટકા 90 ટકા 100 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ? બોર્ડર સીક્યોરીટી ફોર્સ સુરક્ષા સીમા બળ રેપીડ એક્શન ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ બોર્ડર સીક્યોરીટી ફોર્સ સુરક્ષા સીમા બળ રેપીડ એક્શન ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાંપની જમીન શેના દ્વારા બને છે ? વનસ્પતિ અને પ્રાણીઓ વહેતા પાણી દ્વારા નિક્ષેપણ જ્વાળામુખી ખવાણ વનસ્પતિ અને પ્રાણીઓ વહેતા પાણી દ્વારા નિક્ષેપણ જ્વાળામુખી ખવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) યારલૂંગ ઝેનગ્બો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે ? બ્રહ્મપુત્રા ગંગા સિંધુ મહાનદી બ્રહ્મપુત્રા ગંગા સિંધુ મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કાગળની પ્રથમ મીલ કયાં સ્થપાઈ ? નાસિક ચેન્નાઈ ટીટાનગર સીરામપુર નાસિક ચેન્નાઈ ટીટાનગર સીરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP