ભારતની ભૂગોળ (Geography of India) ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે ? ભોપાલ દેહરાદૂન નૈનીતાલ પૂણે ભોપાલ દેહરાદૂન નૈનીતાલ પૂણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે ? બિહાર ઉત્તરપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ઉત્તરપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ? તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ 'ઓર્ગેનિક સ્ટેટ' બનેલ છે ? સિક્કિમ મણિપુર મધ્ય પ્રદેશ કેરાલા સિક્કિમ મણિપુર મધ્ય પ્રદેશ કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુન્નાર હિલસ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક કેરળ હિમાલય આસામ કર્ણાટક કેરળ હિમાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ? કૃષ્ણા ગંગા બ્રહ્મપુત્ર કાવેરી કૃષ્ણા ગંગા બ્રહ્મપુત્ર કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP