ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? પાંચમો પ્રથમ બીજો ત્રીજો પાંચમો પ્રથમ બીજો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ? આસામ નાગાલેન્ડ મેઘાલય મણિપુર આસામ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપાનગર શાના માટે પ્રખ્યાત છે ? રંગ-રસાયણ છાપાના કાગળ ખાણઉદ્યોગ વીજળીના તાર રંગ-રસાયણ છાપાના કાગળ ખાણઉદ્યોગ વીજળીના તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જોડકા જોડો.P) અરુણાચલ પ્રદેશ Q) આસામ R) ગોવા S) ઝારખંડ 1) દિસપુર 2) ઇટાનગર 3) રાંચી 4) પણજી P-1, Q-2, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 P-2, Q-1, R-4, S-3 P-3, Q-4, R-1, S-2 P-1, Q-2, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 P-2, Q-1, R-4, S-3 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી ? માટીના ખડક કોલસો ચૂનો ચોક માટીના ખડક કોલસો ચૂનો ચોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? નવસારી ઝાંસી જબલપુર આણંદ નવસારી ઝાંસી જબલપુર આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP