GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 7X⁷ + 5X⁴ - 20X + 37 નું વિકલન શું છે ? 49X⁶ + 20X³ આપેલ પૈકી કોઈ નહીં 7X⁶ + 20X³ - 20 49X⁶ + 20X³ -20 49X⁶ + 20X³ આપેલ પૈકી કોઈ નહીં 7X⁶ + 20X³ - 20 49X⁶ + 20X³ -20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? ચેમ્બરલીન સ્ટીગલર માર્શલ રિકાર્ડો ચેમ્બરલીન સ્ટીગલર માર્શલ રિકાર્ડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ? માત્ર સમય વિપર્યાશ કસોટી માત્ર પદ વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી માત્ર પદ વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો A અને B પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો P (AB) = ___ આપેલ પૈકી કોઈ નહીં Zero P(A) + P(B) P(A) આપેલ પૈકી કોઈ નહીં Zero P(A) + P(B) P(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ? નાણાં મંત્રાલય રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સિક્યુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા નાણાં મંત્રાલય રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સિક્યુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વ સ્વાસ્થ દિન (World Health Day) જણાવો. 7, એપ્રિલ 7, જુન 4, મે 25, નવેમ્બર 7, એપ્રિલ 7, જુન 4, મે 25, નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP