Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 28 સેમી. 100 સેમી. 64 સેમી. 36 સેમી. 28 સેમી. 100 સેમી. 64 સેમી. 36 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થતી “સ્પેક્ટ્રોમીટર” કોલમના લેખક કોણ છે ? અશોક દવે જય વસાવડા ડૉ.કુમારપાળ દેસાઇ દોલત ભટ્ટ અશોક દવે જય વસાવડા ડૉ.કુમારપાળ દેસાઇ દોલત ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અર્થાલંકાર ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અર્થાલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District પીન કોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે ? પોસ્ટલ ઝોન જિલ્લો રાજ્ય પોસ્ટ ઓફિસ પોસ્ટલ ઝોન જિલ્લો રાજ્ય પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? જોયું મો ખોબો ઝંખના જોયું મો ખોબો ઝંખના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંયુક્ત વ્યંજનોનો બીજો અર્થ શું છે ? પરિચ્છેદ લિપિસંકેત નિબંધ જોડાક્ષર પરિચ્છેદ લિપિસંકેત નિબંધ જોડાક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP