ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ? રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? સરદાર પટેલ એની બેસન્ટ મદન મોહન માલવીય બાલ ગંગાધર તિલક સરદાર પટેલ એની બેસન્ટ મદન મોહન માલવીય બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? હુમાયુનામા - હુમાયુ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કુમારસંભવ - કાલિદાસ કથાસરિતસાગર - સોમદેવ હુમાયુનામા - હુમાયુ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કુમારસંભવ - કાલિદાસ કથાસરિતસાગર - સોમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 5 7 6 4 5 7 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP